Publish Date: Mon, 20 Jul 2026 (17:54 IST)
Updated Date: Mon, 20 Jul 2026 (17:56 IST)
દારૂડિયા દરવાજો ખખડાવે છે?
તેની પત્ની દરવાજો ખોલે છે.
દારૂડિયા- તું કોણ છે?
પત્ની- તું મને ભૂલી ગઈ.
દારૂડિયા- બહેન, નશો માણસને
દરેક દુ:ખ ભુલાવી નાખે છે..
બબલૂ- પાપા દારૂડિયા કોને કહે છે
પાપા- આ જે સામે 4 કાર ઉભી છે ને
બબલૂ- હા
દારૂડિયાને તે 4 કાર 8 દેખાય છે
બબલૂ- પણ સામે તો બે જ કાર ઉભી છે