Publish Date: Thu, 16 Jul 2026 (18:15 IST)
Updated Date: Thu, 16 Jul 2026 (18:16 IST)
પપ્પુ: પપ્પા, હું મોટો થઈને ડૉક્ટર બનવા માંગુ છું.
પપ્પા: કેમ?
પપ્પુ: કારણ કે કોઈ ડૉક્ટરના હસ્તાક્ષર વાંચી શકતું નથી,
અને જો તે ભૂલ કરે તો પણ કોઈ તેને પકડી શકતું નથી.