Publish Date: Wed, 17 Jun 2026 (00:19 IST)
Updated Date: Tue, 16 Jun 2026 (17:24 IST)
પતિ બસ સ્ટોપ પર ઊભા હતા.
ત્યાં એક યુવતી આવી અને બોલી,
“I LOVE U ”
પતિ ગભરાઈ ગયા.
તેણે યુવતીના માથા પર દુપટ્ટો ઉઢાડ્યો
અને કહ્યું:
“સુનો, ભગવાનની ભક્તિમાં મન લગાવો.”
અને એક કાગળ પર કંઈક લખીને આપ્યું.
“આ મંત્ર સવારે ઊઠીને બોલવાનું.”
કાગળ પર લખેલું હતું –
“પાસમાં મારી પત્ની ઊભી છે,
આ મારો નંબર છે,
પછી કોલ કરજે. ”
ભક્તિ પણ થઈ જશે અને નંબર પણ મળી ગયો!