Publish Date: Mon, 15 Jun 2026 (17:56 IST)
Updated Date: Tue, 16 Jun 2026 (10:47 IST)
પતિ બસ સ્ટોપ પર ઊભો હતો. ત્યાં એક છોકરી આવી અને
બોલી, "I love you". પતિ ગભરાઈને
છોકરીના માથે દુપટ્ટો ઓઢાડ્યો અને બોલ્યો,
"સાંભળો, ભગવાનની ભક્તિમાં મન લગાવો."
પછી એક કાગળ પર કંઈક લખીને આપ્યું અને કહ્યું,
"આ મંત્ર સવારે ઊઠીને બોલ્યા કરો." તેમાં લખ્યું હતું,
"પાસે મારી પત્ની ઊભી છે,
આ મારો નંબર છે, પછી કોલ કરજે