Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - વહુની પહેલી રસોઈ

jokes in gujarati
લગ્ન પછી પહેલીવાર વહુ 
રેસીપી બુક જોઈને રસોઈ કરતી હતી 
સાસ- અરે વહુ આ મંદિરનો 
ઘંટ ફ્રિજમાં શા માટે રાખ્યુ છે 
 
 
વહુ- મમ્મી જી બુકમાં લખ્યુ છે 
કે બધી વસ્તુઓને મિક્સ કરીને 
એક ઘંટા ફ્રીઝમા રાખો 
 
સાસુ બેભાન  

ALSO READ: ગુજરાતી જોક્સ - મૂડમાં


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - મૂડમાં