Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - તુ જેલમાં જઈશ બીજુ શુ

1000 jokes
પુત્ર - જો હુ કાર ચોરી લઉ તો શુ થાય ?
પિતાજી - તુ જેલમાં જઈશ બીજુ શુ.
પુત્ર કાંઈક વિચારીને - તો પછી તમે મારી ગેરહાજરીમાં 
કારને ધોવડાવીને સર્વિસ વગેરે તો કરાવતા રહેશો ને ?
 
 
હારમોનિયમના અવાજથી કંટાળીને સંતા હારમોનિયમ 
વાદક બંતા પાસે જઈને બોલ્યો - 
જો તમે હારમોનિયમ વગાડવાનુ 
બંધ નહી કરો તો હુ ગાંડો થઈ જઈશ.
બંતા ખડખડાટ હસીને બોલ્યો - ભાઈ, 
હવે તો ખૂબ મોડુ થઈ ચૂક્યુ છે. 
મને હારમોનિયમ બંધ કરે તો 
એક કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - તમે પરિણીત છો