Publish Date: Mon, 07 Apr 2025 (18:38 IST)
Updated Date: Tue, 07 Apr 2026 (11:56 IST)
છોકરો: હું તને પ્રેમ કરું છું
છોકરી: હું પણ તને પ્રેમ કરું છું
છોકરો: તું મને કેટલો પ્રેમ કરે છે?
છોકરી: તું જેટલો પ્રેમ કરે છે
છોકરો: વાહ, એનો અર્થ એ કે તું પણ ટાઈમ પાસ કરી રહી છે...