Publish Date: Fri, 28 Mar 2025 (17:29 IST)
Updated Date: Fri, 28 Mar 2025 (16:30 IST)
નરેશ- શું તમને “ ઘર કેવી રીતે ચલાવવો How to rule the house”
નામના પુસ્તકમાંથી કોઈ લાભ મળ્યો?
મહેન્દ્ર- ના.
નરેશ-'કેમ?'
મહેન્દ્ર- મારી પત્નીએ મને ક્યારેય પુસ્તક વાંચવા દીધું નથી.