Publish Date: Wed, 05 Mar 2025 (00:06 IST)
Updated Date: Tue, 04 Mar 2025 (16:09 IST)
3 મહિના Work From home કર્યા પછી,
એર હોસ્ટેસ - સર તમે આ ફ્લાઈટમાં છો
તમને ઘર જેવું વાતાવરણ અને
સુવિધાઓ મળશે...
પેસેન્જર - તે બરાબર છે
પણ હું અહીં જરાય ઝાડુ નહીં કરું.