Publish Date: Fri, 28 Feb 2025 (11:04 IST)
Updated Date: Thu, 27 Feb 2025 (11:11 IST)
એક માણસે ભગવાનને પૂછ્યું - તમારા માટે કેટલા કરોડ વર્ષ છે?
ભગવાન - એક સેકન્ડ સમાન
માણસ - અને કરોડો રૂપિયા?
ભગવાન - એક પૈસો સમાન
માણસ - તો શું, તમે મને એક પૈસો આપી શકશો?
ભગવાન - કેમ નહિ, એક સેકન્ડ રાહ જુઓ...?