Publish Date: Fri, 28 Feb 2025 (10:42 IST)
Updated Date: Thu, 27 Feb 2025 (10:44 IST)
એક સુંદર છોકરો વર્ગમાં આવ્યો
તો બધી છોકરીઓ જોઈને પાગલ થઈ ગઈ...
પણ તે આવતા જ છોકરાએ કંઈક એવું કહ્યું કે બધી છોકરીઓ
બેહોશ…???
અનુમાન કરો છોકરાએ શું કહ્યું હશે
વિચારો વિચારો....
છોકરાએ કહ્યું....
મને થોડી જગ્યા આપો, બહેન, મારે ઝાડુ મારવું છે.