Publish Date: Wed, 19 Feb 2025 (00:19 IST)
Updated Date: Tue, 18 Feb 2025 (15:21 IST)
એક માણસે તેના મિત્રને કહ્યું- દોસ્ત, પરમ દિવસે
મારી પત્ની કૂવામાં પડી ગઈ હતી,
તેણી ખૂબ જ દુઃખી હતી અને ખૂબ ચીસો પાડી રહી હતી.
મિત્રઃ હવે તે કેવી છે?
માણસ- ઠીક છે, કાલથી સારું
કૂવામાંથીકોઈ અવાજ આવ્યો નહિ.