Publish Date: Tue, 18 Feb 2025 (00:41 IST)
Updated Date: Mon, 17 Feb 2025 (15:43 IST)
બંતા (સાંતાને): તું આટલો સમય
કીબોર્ડમાં શું શોધી રહ્યો છે?
સંતા: આ કીબોર્ડમાં 'Any' બટન નથી
અને સ્ક્રીન પર લખેલું છે
'To enter Press Any Keyપ્રારંભ કરવા માટે કોઈપણ કી દબાવો'