Publish Date: Tue, 19 Nov 2024 (15:02 IST)
Updated Date: Tue, 19 Nov 2024 (15:05 IST)
પત્નીઃ જો હું 4-5 દિવસ ઘરે
ના દેખાઉ તો તમને કેવું લાગશે?
પતિ: (ખુશ થઈને) - ખૂબ સારુ લાગશે.
ત્યારબાદ પત્ની તેને સોમવારે પણ ન દેખાઈ
મંગળવારે પણ ન દેખાઈ
બુધવારે પણ નહીં, ગુરુવારે પણ નહીં,
શુક્રવારે જ્યારે આંખમાં થોડો સોજો ઓછુ થયુ ત્યારે તે દેખાઈ