Publish Date: Mon, 18 Nov 2024 (16:07 IST)
Updated Date: Mon, 18 Nov 2024 (16:20 IST)
મન્ટુ: ભાઈ ફન્ટુ, મારું પરિણામ જોઈને આવ.
જો હુ કોઈ એક વિષયમાં નાપાસ થાવ તો 'જય શ્રી રામ' બોલજે
જો બેમાં નાપાસ થાવ તો 'રાધે-રાધે' બોલજે
અને જો ત્રણમાં નાપાસ થાવ તો 'બ્રહ્મા-વિષ્ણુ-મહેશ' બોલજે
ફન્ટુ: પરિણામ જોઈને આવ્યો.
મન્ટુ: શું થયું ભાઈ?
ફન્ટુ: બોલો સાંચે દરબાર કી જય