Publish Date: Thu, 26 Sep 2024 (15:24 IST)
Updated Date: Thu, 26 Sep 2024 (15:28 IST)
પતિઃ તું આખો દિવસ સૂતી રહે છે.
પત્નીઃ હવે હું આરામ પણ નથી કરી શકતી.
પતિ- ઉઠ, જલદી ચા બનાવ
પત્નીઃ જાતે જ બનાવો
પતિ- મને માથામાં સખત દુખાવો છે
પત્નીઃ હા, મને પણ ગળામાં દુખાવો છે.
પતિ: ઠીક છે, તું મારું માથું દબાવ અને હું તારું ગળું દબાવું.