Publish Date: Wed, 25 Sep 2024 (08:17 IST)
Updated Date: Tue, 24 Sep 2024 (15:20 IST)
ચિન્ટુએ તેની ગર્લફ્રેન્ડને હાય બોલાવી.
તમે અત્યારે શું પહેર્યું છે?
ગર્લફ્રેન્ડ- તમને બસ આવી જ વાત કરવી.
ચિન્ટુ- ઠીક છે. ચાલ
જણાવએ કે ભારતે તેના વિદેશી
મુદ્રા ભંડારને વધારવા માટે શું પગલાં લેવા જોઈએ?
ગર્લફ્રેન્ડ- મીની ટોપ અને સ્કર્ટ પહેરે છે. હવે ખુશ?