Publish Date: Sun, 25 Aug 2024 (11:34 IST)
Updated Date: Sun, 25 Aug 2024 (11:39 IST)
એક દીવાલ પર લખ્યુ હતુ
જે વાંચી રહ્યો છે
તે કૂતરો છે
પપ્પૂએ- મટાડીને લખી દીધું
લખનારા કૂતરા છે!!
પત્ની- જમી લીધું
પતિ- જમી લીધું
પત્ની - હુ તને પૂછુ છું
પતિ- હુ તને પૂછુ છું
પત્ની - તમે મારી નકલ કરી રહ્યા છો
પતિ- તમે મારી નકલ કરી રહ્યા છો
પત્ની - ચાલો શૉપિંગ કરવા
પતિ- હા જમી લીધું
પત્ની - હા હા હા