Publish Date: Mon, 12 Aug 2024 (08:45 IST)
Updated Date: Sun, 11 Aug 2024 (16:46 IST)
મોજા હમેશા ધોઈને
પહેરવા જોઈએ
એવુ ન થાય કે
સફળતા
તમારા પગ
ચૂમવા આવે અને
ગંધથી ત્યાં જ મરી જાય
હલવા પુરી હોય છે
ખીર પુરી હોય છે
ભેળ પુરી હોય છે
પાણી પુરી હોય છે
સેવ પુરી હોય છે
પણ ખબર નથી
આ ઉંઘ પુરી કેમ નહી હોય છે
સરદારની માતા ની
તબીયત ખરાબ થઈ
હોસ્પીટલ લઈ ગયા
ડાક્ટરએ કહ્યુ
બે Test થશે
સરદાર જોર જોરથી રડવા લાગ્યો
હવે શું થશે
ડાક્ટરએ કહ્યુ ગભરાવો નહી
કઈક નહી થાય
કેમ ન થાય
મારી મા તો અભણ છે