Publish Date: Wed, 31 Jul 2024 (15:34 IST)
Updated Date: Wed, 31 Jul 2024 (15:35 IST)
ભિખારી- મને ખાવા માટે કંઈક આપો
છોકરી- ટમાટર ખાઓ
ભિખારી- મને રોટલી આપો.
છોકરી- ટમાટર ખાઓ
ભિખારી- ઠીક છે, ટામેટાં લાવો, મને આપો.
છોકરીની મા- અરે તમે જાઓ બાબા...
આ તો તોતળો છે...
કહે છે કમાકર ખાવો