Publish Date: Fri, 26 Jul 2024 (15:36 IST)
Updated Date: Fri, 26 Jul 2024 (15:39 IST)
પતિઃ પીઠમાં ખૂબ દુખાવો થાય છે,
ગુપ્તા જી ને ત્યાંથી
આયોડેક્સ માંગીને લઈ આ..
પત્નીઃ તે નહીં આપે. ખૂબ કંજૂસ છે
પતિઃ હા, કંજૂસ તો છે…..કરમ જલે…. આમ જ મરી જશે.. પણ આપશે નહીં.
આમ કર, તૂ કબાટમાંથી આપણા પોતાનું જ કાઢી લે
ખૂબ વધારે દુખાવો છે.
Edited By- Monica sahu