Publish Date: Mon, 21 Aug 2023 (14:42 IST)
Updated Date: Mon, 21 Aug 2023 (14:44 IST)
ચિંટૂએ જોબના પહેલા જા દિવસે 1 કલાક કામ કર્યુ
બોસ (ખુશ થઈને) - વાહ, પહેલો દિવસ અને ઘણી મહેનત. મને કહો આજે તમે શું કામ કર્યું?
ચિંટૂ- તમે આ કીબોર્ડ ક્યાંથી ખરીદ્યું છે તે ખબર નથી. ABCD આમાં આગળ અને પાછળ હતી, તેથી આજે તેઓએ બધું બરાબર કર્યું છે.