Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જોક્સ- તમે કેમ કંઈ લેતા નથી?

જોક્સ- તમે કેમ કંઈ લેતા નથી?
, બુધવાર, 14 જૂન 2023 (16:56 IST)
પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો 
અને તેની સામે જોઈને પૂછ્યું
- આ છગન હલવાઈ કેમ પૂછે છે 
કે તમે ખાધું કે નહીં?
 
 
દુકાનદાર- બહેન, તમે દુકાને આવો, 
દાગીના જુઓ પણ 
તમે કેમ કંઈ લેતા નથી?
 
ગ્રાહક- હંમેશા લઉ છુ 
પણ તમે ધ્યાન આપતા નથી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જોક્સ- સૌથી વધુ નશો