Publish Date: Fri, 15 Jul 2022 (08:48 IST)
Updated Date: Fri, 15 Jul 2022 (08:50 IST)
ભારત એક એવો દેશ છે જ્યાં લોટો પકડવાની સ્ટાઈલ પરથી સમજી જવાય છે કે હવે આ શુ઼ કરશે
નીચેથી પકડે તો મોંઢું ધોશે
વચમાંથી પકડે તો પાણી પીશે
ઉપરથી પકડે તો રેલ્વે ના પાટે જશે