Publish Date: Thu, 16 Jun 2022 (18:46 IST)
Updated Date: Thu, 16 Jun 2022 (18:46 IST)
વરસાદની એક રાત....
એક છોકરી....
પલળેલા શરીરમાંથી છલકાતું યૌવન ...
ભીના ભીના વાળ...
કાંપતા હોઠ...
અમારા બંન્નેની નજર મળી...
તેને જોયુ અને મને વિચાર આવ્યો.....
.....
.....
.....
.....
.....
આને કાલે 100 ટકા શરદી થશે...
વરસાદની એક રાત....