Publish Date: Wed, 26 Jan 2022 (20:47 IST)
Updated Date: Wed, 26 Jan 2022 (20:02 IST)
ભોલુજીએ નદી કિનારે ઉભા રહેલા બાળકને
કહ્યુ - હુ તરીને આવુ છુ ત્યાં સુધી તુ મારી ચપ્પલ સાચવીશ તો હુ તને પાઁચ રૂપિયા આપીશ.
બાળકે ભોળપણથી પૂછ્યુ - તમે ડૂબી જશો તો પેટીમ જરૂર કરી નાખશો ને ?