Publish Date: Fri, 05 Feb 2021 (18:25 IST)
Updated Date: Fri, 05 Feb 2021 (18:26 IST)
મેમ સાહેબ હું ગર્ભવતી છું મને લાંબી રજા જોઈએ.
નોકરાણી- મેમ સાહેબ હું ગર્ભવતી છું મને લાંબી રજા જોઈએ.
માલકિન- અરે વાહ શું વાત છે .. બાઈ ધ્યાન રાખજે
હો
નોકરાની- હા મેમ સાહેબ
તમે પણ ધ્યાન રાખજો
સાહેબ નો નસબંદીનો ઑપરેશન ફેલ થઈ ગયું છે.