Publish Date: Sun, 07 Feb 2021 (14:17 IST)
Updated Date: Sun, 07 Feb 2021 (14:17 IST)
છોકરો - તમારું નામ શું છે
છોકરી- SILENT LADY
છ્પ્કરો- આ કેવું નામ છે
છોકરી- શર્માતા- હિંદીમાં શાંતીબાઈ
ગુજરાતી જોક્સ- ટણી ચિન્હથી સ્વાગત
પત્ની- તમે સીધા રહેશો તો બીજેપીના ચૂંટણી ચિન્હથી સ્વાગત કરીશ..!
વધારે હોશિયાર બન્યા તો કાંગ્રેસના ચૂંટણી નિશાન થી ..!
ત્યારબાદ પણ અકડીશ તો પછી.. "આપ" નો ચૂંટણી ચિન્હ બારણાની પાછળ રાખ્યું છે. ..!