Publish Date: Wed, 23 Sep 2020 (11:06 IST)
Updated Date: Wed, 23 Sep 2020 (11:08 IST)
Girlfreind એ બવાયફ્રેડને કૉલ કર્યું
ક્યાં છે તૂ...
Boyfreind- બેંકમાં
Girlfreind- તો મને 8000 હજાર રૂપિયા ફોન માટે અને 2000 રૂપિયા કપડા માટે જોઈએ ..
Boyfreind- બ્લ્ડ બેંકમાં છું