Publish Date: Tue, 22 Sep 2020 (14:13 IST)
Updated Date: Tue, 22 Sep 2020 (14:14 IST)
એક છોકરાએ છોકરીની મદદ કરી
છોકરીએ Thanks બોલ્યું
છોકરા- Thanks ના બોલ ગાંડી
આ લે મારું નંબર
તારી ત્રણ બેન પડીને આપશે
અને તેને કહેજે કે એ પણ ત્રણ બેન પણીને આપે
બસ આટલું જ કર મારા માટે..