Publish Date: Sat, 15 Jun 2019 (08:44 IST)
Updated Date: Tue, 27 Aug 2019 (13:00 IST)
ટીચર- આજે હું મજેદાર સવાલ કરીશ તેના
જવબા વિચારીને આપશો
જી મેડમ- આવું કયું પાન .. છે જેને ખાઈ નહી શકાય
પપ્પૂ- જોરથી હંસવા માંડ્યો ?
આટલું હંસવું કેમ આવી રહ્યું છે.
મેડમ તમે પણ કેવા સવાલ પૂછો છો
.. સ્તનપાન
મેડમ- ગધેડા હું જાપાનની વાત કરી રહી છું