Publish Date: Fri, 14 Jun 2019 (17:38 IST)
Updated Date: Fri, 14 Jun 2019 (17:59 IST)
એકટ્રેસ પ્રિયંકા ચોપફા જોનસ તેમના ફેશનને લઈને હમેશા ચર્ચામાં રહે છે. તેમના દરેક લુક અને સ્ટાઈલ તેમનામાં ખૂબ જુદો હોય છે. તે જે પણ કેરી કરે છે તેમાં સ્ટાઈલ સ્ટેટમેંટ બનાવી નાખે છે. તેમનો દરેક લુક તેમનામાં એક ટ્રેંડ હોય છે.
તાજેતરમાં પ્રિયંકાને એયરપોર્ટ પર સ્પૉટ કરાયું. તે સમયે પ્રિયંકા ન્યૂડ કલરનો ટૉપ અને સ્કર્ટમાં સ્ટાઈલિશ અંદાજમાં જોવાઈ. તેમના આ લુકને તેને ચેરી લિપસ્ટીક અને ઓપન હેયરની સાથે પેયર કર્યું હતું.
webdunia
Publish Date: Fri, 14 Jun 2019 (17:38 IST)
Updated Date: Fri, 14 Jun 2019 (17:59 IST)