Publish Date: Tue, 27 Nov 2018 (15:19 IST)
Updated Date: Tue, 27 Nov 2018 (15:20 IST)
કળયુગી બાળક
પાપા- નાલાયક તૂ મમ્મી સાથે ઉંચી આવાજમાં
વાત કરે છે.
પપ્પૂ- પાપા તમને બળતરા થઈ રહ્યા છે
પાપા- મને બળતરા શા માટે
પપ્પૂ- તમે આવું નથી કરી શકતા ના માટે..
webdunia
Publish Date: Tue, 27 Nov 2018 (15:19 IST)
Updated Date: Tue, 27 Nov 2018 (15:20 IST)