જૂના સમયમાં મહિલાઓને "અબલા"..
અને
આધુનિક સમયમાં "સબલા" શા માટે કહે છે...
મોટા મોટા જ્ઞાની પુરૂષ નહી જણાવી શકયા..
પણ એક
પરિણીત પુરૂષ તેના સુંદર વર્ણન કર્યા છે..
પહેલા સ્ત્રીઓને "અબલા". તેથી કહેતા હતાૢ
કારણ કે ઘરખર્ચ માટે જ્યારે પૈસા ખત્મ થઈ જતા હતા,
તો ખર્ચા માટે પતિથી બોલતી હતી ..
"અબ લા".
આજ કાલની સ્ત્રીઓ પતિને પગાર મળતા જ બોલે છે..
સબ લા...
તેથી તેને સબલા કહીએ છે.