Publish Date: Tue, 13 Mar 2018 (16:54 IST)
Updated Date: Mon, 09 Dec 2019 (12:35 IST)
એક બહુ સુંદર છોકરીએ તમારાથી કારમાં લિફ્ટ માંગી
રસ્તામાં તેની તબીયત ખરાબ થઈ હતી
તમે તેને હૉસ્પીટલ લઈ ગયા...
ડાક્ટર બોલ્યું- મુબારક હો તમે પિતા બનવાવાળા છો...
તમે બોલ્યા હું એ બાળકનો બાપ નથી
આ જ માર થનાર છોકરાઓનો બાપ છે...
અને ટેશન
ડાક્ટરે પોલીસ બોલાવી અને તેનું મેડિકલ ચેકઅપ થયું..
રિપોર્ટ આવી કે તમે તો ક્યારે પિતા બની જ નહી શકતા
તમે થેંક ગૉડ કીધું અને બહાર આવી ગયા..
પછી યાદ આવ્યું કે તમારા ઘરમાં બે બાળક છે એ કોના છે...