Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
સંતા એ તેની પ્રેમિકાને લવ લેટર લખ્યો.
“I Love You”
અને નીચે લખ્યું કે મેં અંગ્રેજીમાં એટલા માટે લખ્યું કે તારા માં-બાપને ખબર ના પડે કે હું તને પ્રેમ કરું છું