Publish Date: Tue, 25 Jul 2017 (14:23 IST)
Updated Date: Tue, 25 Jul 2017 (14:25 IST)
ગુજરાતી જોક્સ- તેને વાસણ ધોયા
ટીચર- હું બે વાક્ય આપીશ, તેમા અંતર જણાવો...
તેને વાસણ ધોયા
તેને વાસણ ધોવા પડયા.
સંજૂ- સર પહેલા વાક્યમાં કર્યા અપરિણીત છે અને બીજામાં પરિણીત છે.