Publish Date: Mon, 24 Jul 2017 (13:15 IST)
Updated Date: Mon, 24 Jul 2017 (13:30 IST)
પિતાએ તેમના દીકરાને ગુજરાતી જોક્સ - દીકરાને જીંસનું બટન ટાંકતા જોયો અને બોલ્યા
બેટા અમે તમારા લગ્ન કરાવી આપ્યા છતા પણ તમે તમારી પેંટના બટન જાતે જ ટાંકી રહ્યા છો ?
દીકરા- બાપુ તમે ખોટું વિચારી રહ્યા છો, આ જીંસ તેની જ છે.