Publish Date: Thu, 12 Mar 2026 (15:46 IST)
Updated Date: Wed, 11 Mar 2026 (15:48 IST)
ભિખારી: કોઈ મને પૂછી રહ્યું હતું કે
હું કેટલું કમાઉ છું, પણ હું ચૂપ રહ્યો.
ભિખારી: કેમ?
ભિખારી: મને શંકા હતી કે તે આવકવેરા અધિકારી હશે.
webdunia
Publish Date: Thu, 12 Mar 2026 (15:46 IST)
Updated Date: Wed, 11 Mar 2026 (15:48 IST)