rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - ઓ સુંદર સ્ત્રી

1000 jokes
છોકરો: તમે સરસ સૂટ પહેર્યો છે.

છોકરી: આભાર.
છોકરો: તમે સરસ લિપસ્ટિક લગાવી છે.
છોકરી: આભાર.
છોકરો: મેકઅપ પણ ખૂબ સરસ છે.
છોકરી: આભાર, ભાઈ.
છોકરો: તમે હજુ પણ સારા દેખાતા નથી.
એક ભિખારી: ઓ સુંદર સ્ત્રી, હુ આંધળો છું, મને 10  રૂપિયા આપો.
પતિ તેની પત્નીને: આપી દે . તને સુંદર કહે છે, સાચે આંધળો છે.


ALSO READ: ગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મીનાવાડા ગામ દશામાનુ મંદિર