Publish Date: Fri, 08 Nov 2024 (07:54 IST)
Updated Date: Thu, 07 Nov 2024 (12:55 IST)
પતિ- તમે પીયર જાઓ છો તો કેવું લાગે છે
પત્ની- અમે મહિલાઓની ઉમ્ર 40-50ની ભલે હોય પણ
પીયર જતા જ 16 વર્ષ વાળી ફીલીંગ આવી જાય છે.
પતિ- વાહ
પત્ની- અને તમે ક્યારે એવું લાગે છે
પતિ- અમારું પણ આવુ જ છે same to same જયારે તૂ પીયર જાય છે