Publish Date: Wed, 06 Nov 2024 (12:14 IST)
Updated Date: Wed, 06 Nov 2024 (12:17 IST)
ગુજરાતી જોક્સ- મૂછ રાખવી છે
બંતાએ વાળંદની દુકાન ખોલી.
એક ગ્રાહક હજામત માટે આવ્યો.
બંતા: તારે મૂછ રાખવી છે?
ગ્રાહક: હા.
બંતાએ ગ્રાહકની મૂછો કાપીને તેને આપી:
લો, જ્યાં રાખવા હોય ત્યાં રાખી લો