મા - ઉઠ બેઠા તારે શાળામાં જવાનુ છે.. ટાઈમ થઈ ગયો છે
પુત્ર - (ઉંઘમાં) મન જ નથી શાળાએ જવાનુ !
મા - કોઈ 2 કારન બતાવ કે તારે શાળાએ કેમ નથી જાવુ
પુત્ર - પહેલુ કારણ - કોઈપણ બાળક મને પસંદ કરતુ ન અથી
બીજુ કારણ - કોઈ પણ ટીચર મને પસંદ ન કરે.
માતા - આ કોઈ કારણ છે.. ઉઠ તારે શાળાએ તો જવુ જ પડશે
પુત્ર - ઠીક છે મા.. તુ મને કોઈ બે કારણ બતાવી દે કે મારે શાળાએ કેમ જવુ જોઈએ..
માતા - પહેલુ કારણ - તુ 42 વર્ષનો છે.. તારે તારી જવાબદારી સમજવી જોઈએ.
બીજુ કારણ - તુ શાળાનો પ્રિંસિપલ છે.