Publish Date: Mon, 16 Jul 2018 (16:45 IST)
Updated Date: Mon, 16 Jul 2018 (16:39 IST)
ભણેલી વહુ પૂજા કરવા બેસી
ત્યારે સાસુએ પૂછ્યું
આ પાન પર લાલ ચિકણું પદાર્થ શું મૂક્યું છે?
તો વહુએ જવાબ આપ્યું
મમ્મીજી
પૂજા માટે પાંચ ફળ નથી મળ્યા
તો Mix fruit Jama મૂક્યો છે