અકબર - બીરબલ મને બતાવ કે આપણા સ્ટાફમાં સૌથી વધુ કામ કરનારને કેવી રીતે ઓળખીશ.
બીરબલ - મહારાજ હુ બધાને બોલાવી લાવુ છુ પછી બતાવુ છુ.
બીરબલ બધાને લઈને આવ્યો અને એકનો હાથ પકડીને કહે છે
મહારાજ આ જ છે એ !!
અકબર - તે કેવી રીતે ઓળખ્યો એને ?
બીરબલ - મહારાજ મે તેનો મોબાઈલ ચેક કર્યો છે.. તેની મોબાઈલની બેટરી 98% છે.