Publish Date: Fri, 15 Jun 2018 (11:45 IST)
Updated Date: Fri, 15 Jun 2018 (13:07 IST)
એક ખૂબ સુંદર મહિલા જે હમેશા બેંકમાં આવતી હતી
બેંકના બધા કર્મચારી તે મહિલાથી પ્રભાવિત હતા
.
અને તેને જોવાના કોઈ અવસર નહી મૂકતાં
.
બધાએ કેશિયરને કહી રાખ્યું હતું કે
જ્યારે પણ આ મહિલા આવે તો જોરથી બૂમ લગાવશો
ચેક આવ્યું રે ..
જ્યારે આવું 3-4 વાર થયું તો તે મહિલા સમજી ગઈ
કે આ આવાજ તેના માટે જ આવે છે.
આ વખતે તે આવી તો મંગળસૂત્ર જોવાતી આવી
પછી આવાજ આવી
ચેક આવ્યું રે ..
તો એ મહિલા બહુ સાધારણ રીતે બોલી
હા ..