Publish Date: Wed, 01 Nov 2017 (16:11 IST)
Updated Date: Wed, 01 Nov 2017 (16:15 IST)
પત્ની - આપણા નવા નવા લગ્ન થયા હતા તો તમે મને તમારા હાથથી ખવડાવતા... તમે ઓછુ ખાતા અને મને વધુ ખવડાવતા હતા.
પતિ - તો ??
પત્ની - હવે એવુ કેમ નથી કરતા
પતિ - ડાર્લિંગ હવે તને રસોઈ બનાવતા આવડી ગઈ છે...