Publish Date: Wed, 01 Nov 2017 (16:05 IST)
Updated Date: Wed, 01 Nov 2017 (16:10 IST)
પતિ - તે મને કૂતરો કહ્યો
પત્ની... કશુ બોલ્યા વગર ચૂપચાપ કામ કરી રહી હતી.
પતિ - તે મને હમણા કૂતરો કહ્યો હતો ને...
પત્ની તો પણ ચૂપ
પતિ - તે પણ કૂતરો કેમ કહ્યુ....
પત્ની - અલ્યા નથી કહ્યુ... પણ હવે ભસવાનુ બંધ કરશો...