Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી જોક્સ - શાળાની ફી

Webdunia
શુક્રવાર, 21 જુલાઈ 2023 (16:16 IST)
શિક્ષક - બાળકો બતાવો... તાજમહેલ ક્યા છે ?
સ્ટુડેંટ્સ - આગ્રામાં. 
શિક્ષક - ખોટુ.... તે દિલ્હીમાં છે. 
બધા બાળકો કન્ફ્યુઝ થઈ ગયા અને ઘર જઈને આ વાત પેરેંટ્સને બતાવી.  બીજા જ દિવસે બધા પેરેંટ્સ ફરિયાદ લઈને પ્રિંસિપલ પાસે પહોંચી ગયા અને કહેવા લાગ્યા કે શાળામાં ખોટુ શિખવાડવામાં આવી રહ્યુ છે. 
પ્રિસિંપલ એક કાગળ હાથમાં પકડાવતા પેરેંટ્સને કહ્યુ - પહેલા તમે બધા છેલ્લા ત્રણ મહિનાની ફી જમા કરાવો અને બતાવો કે તમને આટલી વાર બોલાવ્યા છતા તમે શાળામાં આવ્યા કેમ ન આવ્યા... ?. 
અને હા જ્યા સુધી ફી જમા નહી થાય ત્યા સુધી તાજમહેલ દિલ્હીમાં જ રહેશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Baby Girl Names With A - અ પરથી છોકરીનાસુંદર નામ

કાળા ચણા સલાદ

Instant Breakfast Recipe- ઉત્તપમ

નિબંધ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM - Modi

જો યુરિક એસિડ વધી ગયું છે, તો બિલકુલ નાં ખાશો આ દાળ, નહીં તો પડી શકે છે ભારે

આગળનો લેખ
Show comments