Publish Date: Fri, 04 Oct 2019 (16:05 IST)
Updated Date: Fri, 04 Oct 2019 (16:06 IST)
દારૂડિયાને મરવાનો હતો કે તેની સામે ભગવાન શિવ પ્રગટ થયા
શિવજી - તારી કોઈ અંતિમ ઈચ્છા છે તો બતાવ
દારૂડિયો - પ્રભુ આગલા જનમમાં દાંત ભલે એક પણ ન આપતા, પણ લીવર પૂરા 32 આપજો..